વટવા: આનંદનગરમાં જ્વેલર્સએ લિફ્ટમાં પરણિતા સાથે શારિરીક અડપલા કર્યા
આનંદનગરમાં જ્વેલર્સએ લિફ્ટમાં પરણિતા સાથે શારિરીક અડપલા કર્યા: બંને ફોન અને મેસેજમાં વાતો કરતા, બાદમાં મહિલાએ બંધ કરી દીધી હતી; ફરિયાદ નોંધાઈ અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતી 40 વર્ષે પરણિતાને તેમની જ ફ્લેટમાં રહેતા વ્યક્તિએ લિફ્ટમાં શારિરીક અડપલા કરીને છેડતી કરી હતી. મહિલાનો સૌ પ્રથમ બંને ફોન અને મેસેજમાં વાતો કરતા હતા ત્યારબાદ મહિલાએ વાતચીત કરવાનું બંધ