વટવા GIDC પોલીસની માનવતાની અનોખી પહેલ
અમદાવાદના વટવા GIDC પોલીસ સ્ટેશન દ્વારા સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાથી સામાજિક જવાબદારી નિભાવતા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.
વરસાદથી પ્રભાવિત ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને પોલીસ કર્મચારીઓ દ્વારા પ્રેમ અને આત્મીયતાપૂર્વક તૈયાર ભોજનનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસની આ સેવાકીય કામગીરીથી જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચી હતી.
સેવા, સુરક્ષા અને સલામતી સાથે વટવા GIDC પોલીસે માનવતાની મહેક પણ પ્રસરાવી.
#vatva #vatvagidc #gujaratpolice #gujaratpoliceacademy #ahmedabadpolice @cmogujarat @iharshsanghavi @gujarat @gujaratpolice_ @gujarat_police_ops @gujarat_police_ops @gujarat_police_fans @_gujarat_police_cops_ @gujarat__police___100 @gujarat_police__education @ahmedabadpolice @ahmedabad_traffic_police @ahmedabad_police @ahmedabad_rural_police @policeahmedabad @khakhipride_ahmedabadpolice @ahmedabad_policeseva @vatva_police_station @vatva_gam_mahoni_nu_dham_ a_n_p_s_1738_7731