Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: બુઢણા વાડી વિસ્તારમાંથી LCB ટીમે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લીધા, કચેરી ખાતેથી માહિતી આપી

Bhavnagar City, Bhavnagar | May 3, 2026
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ કચેરી ખાતેથી જણાવ્યા અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે બુઢણા વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે 7 શખ્સો નાસી છૂટ્યા હતા. જે તમામ શખ્સો વિરુદ્ધ પોલીસે જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરી મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: બુઢણા વાડી વિસ્તારમાંથી LCB ટીમે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને ઝડપી લીધા, કચેરી ખાતેથી માહિતી આપી - Bhavnagar City News