ગોધરા: શહેરા તાલુકાના ધામણોદ ગામે ઘર આંગણે કચરો વાળતા સમયે આધેડ વયના મહિલાને ઝેરી સાપે ડંખ મારતા મોત નિપજ્યું
શહેરા તાલુકાના ધામણોદ ગામે ઘર આંગણે કચરો વાળતા સમયે આધેડ વયના મહિલાને ઝેરી સાપે ડંખ મારતા મોત નિપજ્યું પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ધામણોદ ગામે એક પ૨ વર્ષીય આધેડ વયના મહિલાનું ઝેરી સાપ કરડવાના કારણે કરુણ મોત નીપજ્યું છે. ધામણોદ ગામના રાયણ ફળિયામાં રહેતા પ૨ વર્ષીય બાલુબેન અર્જુનભાઈ બારીયા નામના મહિલા આજે વહેલી સવારે પોતાના ઘરના આંગણામાં કચરો વાળી રહ્યા હતા. આ દરમિયાન અચાનક એક ઝેરી સાપે તેમને ડંખ માર્યો હતો. સાપ કરડ્યાની જાણ થતાં જ પરિવારજનો અ