Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

ભાવનગર શહેર: અલકા સિનેમા સહિતના વિસ્તારમાં તાજીયાના ઝૂલુસને પગલે PGVCL ની 22 ટીમ સ્થળ પર હાજર રહેશે

Bhavnagar City, Bhavnagar | Jun 26, 2026
મુસ્લિમ બિરાદરોના પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. જેના ભાગરૂપે પીજીવીસીએલ ટીમ દ્વારા શહેરના અલકા સિનેમા, આંબા ચોક સહિતના વિસ્તારોમાં 22 જેટલી ટીમોને ખડેપગે હાજર રાખવામાં આવી છે. તાજિયા દરમિયાન બાવીસટીમાં સ્થળ પર ઉપસ્થિત રહેશે અને તમામ પ્રકારના વીજ અંગે તાત્કાલિક કાર્યવાહી કરી રિપેર કરશે.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: અલકા સિનેમા સહિતના વિસ્તારમાં તાજીયાના ઝૂલુસને પગલે PGVCL ની 22 ટીમ સ્થળ પર હાજર રહેશે - Bhavnagar City News