Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગોધરા: નગર ભાજપ યુવા મોરચા દ્વારા મલ્લિકાર્જન ખડગેના વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં મૌન રેલીનું આયોજન કરી વિરોધ કરાયો

Godhra, Panch Mahals | Apr 8, 2026
ગોધરા શહેરમાં મલ્લિકાર્જન ખડગેના વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ભાજપ યુવા મોરચા દ્વારા મૌન રેલી યોજાઈ હતી. રેલી લાલબાગ બસ સ્ટેન્ડથી શરૂ થઈ બાવાની મઢી પાસે પૂર્ણ થઈ. તેમાં ભાજપના કાર્યકર્તાઓ, નગરના હોદેદારો અને વિવિધ મોરચાના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી દરમિયાન શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે અંતે ખડગે વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા. આગેવાનો મુજબ આ નિવેદન ગુજરાતના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડનારું છે.

MORE NEWS

ગોધરા: નગર ભાજપ યુવા મોરચા દ્વારા મલ્લિકાર્જન ખડગેના વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં મૌન રેલીનું આયોજન કરી વિરોધ કરાયો - Godhra News