આહવા: ડાંગના ગલકુંડ-પીપલપાડામાં ₹5.31 કરોડના ખર્ચે નવા રસ્તાઓનું ખાતમુહૂર્ત
Ahwa, The Dangs | Oct 22, 2026 ડાંગના આહવા તાલુકાના ગલકુંડ (પીપલપાડા) ખાતે ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીતની હાજરીમાં ₹5.31 કરોડના ખર્ચે 3 મહત્વપૂર્ણ રસ્તાઓના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.