મોતીબાગ ટાઉન હોલ ખાતે પડેલી જીપ ડોક્યુમેન્ટને લઇ વિવાદમાં આવતા મનપા ગેરેજ ખાતે મોકલી દેવાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 23, 2026
ભાવનગર મહાનગરપાલિકાની જીપમાં ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. જેના લઈને મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. મહાનગરપાલિકાની બિસ્માર જીપમાં ડોક્યુમેન્ટ મળી આવવાના વિભાગને લઈને મનપા કમિશનરે મુલાકાત લીધી હતી અને આ જીપને ગેરેજ ખાતે મોકલી દેવાની કાર્યવાહી હાથ ધરી ગેરેજ ખાતે મોકલી દીધી હતી.