સાવલી: સાવલી ઉદલ પુર રોડ ઉપર બે યુવકો ની બાઇક સામ સામે અથડાતા બને યુવક નું ઘટના સ્થળે મોત..
બ્રેકિંગ વડોદરા/સાવલી સાવલી ઉદલ પુર રોડ ઉપર ધોરેસ્વર મહાદેવ મંદિર પાસે બે યુવકો ની બાઇક સામ સામે અથડાતા બને યુવક નું ઘટના સ્થળે મોત.. બને યુવકો અમરા પુરા (કસરિયા પુરા)એકજ ગામ ના રેહવાસી.. એક યુવક નોકરી થી ઘરે પરત જતો હતો અને બીજો સાવલી તરફ જતા બને ની બાઇક સામ સામે ભટકાતાં બને આશાસ્પદ યુવાનોનું કમ કમાટી ભર્યું મોત