જેસર: શહેરમાં ખેતી બેંકનો શુભારંભ કરવામાં આવ્યો શુભારંભ પ્રસંગે ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો ખેડૂતો ઉપસ્થિત રહ્યા
જેસરમાં ખેડૂતોને બેંકની સુવિધા મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું અને ખેડૂત બેંક નો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં તાલુકાના હોદ્દેદારો ખેડૂતો તેમજ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પૂર્વધારાસભ્ય સભ્ય પ્રવીણભાઈ રાઠોડ સહિત ખેડૂતો મંડળીના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભારંભ કર્યો હતો