ભુજ: ભીડનાકા અંદરથી અજાણ્યો પુરુષ મૃત હાલતમાં મળ્યો
Bhuj, Kutch | Oct 13, 2025 શહેરના ભીડનાકા અંદરના વિસ્તારમાંથી મોડી રાત્રે અજાણ્યો પુરુષ મૃત હાલતમાં મળી આવ્યો હતો.ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ બનાવ શનિવારે મોડી રાત્રે સામે આવ્યો હતો.ભીડનાકા અંદર એક અજાણ્યો પુરુષ મૃત હાલતમાં મળી આવ્યો હતો. બનાવની જાણ થતા એમ્બ્યુલન્સ મારફતે તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે તેમજ મૃતક અજાણ્યા પુરુષની ઓળખ અને કેવી રીતે તેનું મોત નીપજ્યું છે તે સહી