ભાવનગર શહેર: સાયબર ક્રાઇમ પોલીસે મહિલા ફરિયાદીને અભદ્ર મેસેજ કરવા અને ધમકી આપવા મામલે કુંભણના શખ્સને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Apr 11, 2026
ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ મથક કાળાનાળા ખાતેથી જણાવ્યા અનુસાર સાયબર ક્રાઇમ પોલીસ મથક ખાતે મહિલા ફરિયાદી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે એક શખ્સ દ્વારા whatsapp પર મેસેજ કરી શારીરિક સંબંધ બાંધવાની ધમકી આપી હોવા અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા સાયબર ક્રાઇમ પોલીસે કુંભાણ ગામના શખ્સને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.