વટવા: હત્યાના ગુનામાં એક આરોપીને નિર્દોષ છોડતી હાઈકોર્ટ:બોટાદમાં જમીનની બાબતમાં શખસ પર ફાયરિંગ અને ફરસીથી હુમલો કર્યો'તો
હત્યાના ગુનામાં એક આરોપીને નિર્દોષ છોડતી હાઈકોર્ટ:બોટાદમાં જમીનની બાબતમાં શખસ પર ફાયરિંગ અને ફરસીથી હુમલો કર્યો'તો, ફાયરિંગ કરનારાની આજીવન કારાવાસની સજા યથાવત બોટાદ સેશન્સ કોર્ટે અસીમ સોલંકી અને જાસ્મિન કોઠારી નામના બે આરોપીને હત્યાના ગુનામાં દોષિત ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. તેમની ઉપર આક્ષેપ હતો કે, જમીનની એક મેટરને લઈને 2013માં જાસ્મીન કોઠારીએ