ભાવનગર શહેર: અમીપરા વિસ્તારમાં બ્લોકની કામગીરીને લઇ સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો, મનપા સમક્ષ કાર્યવાહી કરવા માંગ કરી #Jansamasya
Bhavnagar City, Bhavnagar | Apr 17, 2026
ભાવનગર શહેરના અમીપરા વિસ્તારમાં બ્લોકની કામગીરીને સ્થાનિક લોકોમાં.રોષ ફેલાયો છે. બ્લોકની કામગીરી કરવામાં આવતા લોકો દ્વારા મુશ્કેલી પડતી હોવાનું જણાવી પ્રતિક્રિયા આપી હતી. જે અંગે યોગ્ય કાર્યવાહી કરવા મનપા કચેરી સમક્ષ રજુઆત કરી છે