વડગામ: મગરવાડા ખાતે શ્રીમણિભદ્ર વીર મહારાજના ગુજરાત પ્રદેશ પ્રમુખે દર્શન કર્યા.
વડગામ તાલુકાના મગરવાડા ગામે આવેલ શ્રી મણિભદ્ર વીર મહારાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હોવાની જાણકારી આજે શનિવારે રાત્રે 09:15 કલાકે મળી છે.