બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જેજે પટેલ આજે ડભોઇની મુલાકાતે આવ્યા હતા. તેમણે ડભોઇ કોર્ટ સંકુલ તેમજ લો કોલેજની મુલાકાત લઈને ત્યાંની વ્યવસ્થાઓ અંગે માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન ચેરમેન જેજે પટેલે વકીલો તથા કાયદાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. વકીલોને રોજબરોજની કામગીરી દરમિયાન પડતી વિવિધ વ્યવહારિક મુશ્કેલીઓ અંગે તેમણે વિગતે ચર્ચા કરી અને તે સમસ્યાઓના યોગ્ય નિવારણ માટે જરૂરી પગલાં લેવા અંગે આશ્વાસન આપ્યું હતું. વિદ્યાર્થ