વડોદરા ઉત્તર: અક્ષર ચોક વિસ્તાર યુવક ની મોત ની છલાંગ
અક્ષર ચોક નજીક યુવાનનો આપઘાત,મેપલ વિસ્ટા પાસે છત પરથી છલાંગ,વડોદરના અક્ષર ચોક વિસ્તારમાં આવેલી જાયડેક્સ હોસ્પિટલ પાછળ,મેપલ વિસ્ટામાં એક હૃદયદ્રાવક ઘટના બની છે.એક યુવાન એ બિલ્ડિંગની છત પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.બનાવ ની જાણ ફાયર બ્રિગેડને અને 108 ની ટીમ મેં જાણ થતા તેઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા યુવાને આપઘાત શા માટે કર્યો તે હાલ જાણવા મળ્યું નથી.