ગોધરા: આલું (મેત્રાલ) ગામે રૂ. 31.33 કરોડના ખર્ચે પમ્પિંગ સ્ટેશન નં. 2નું ખાતમુહૂર્ત
મોરવા (હ) તાલુકાના આલું (મેત્રાલ) ગામે રૂ. 31.33 કરોડના ખર્ચે પમ્પિંગ સ્ટેશન નં. 2નું ખાતમુહૂર્ત,પાનમ જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજનાથી 1,250 હેક્ટર વિસ્તારને મળશે સિંચાઈનો લાભપચમહાલ જિલ્લાના મોરવા (હ) તાલુકામાં ખેડૂતો માટે મહત્વપૂર્ણ સાબિત થનારી પાનમ જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજનાના ભાગરૂપે આલું (મેત્રાલ) ગામે અંદાજે રૂ. 31.33 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પમ્પિંગ સ્ટેશન નં. 2નું ખાતમુહૂર્ત યોજાયું હતું. મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારન