સોસાયટીમાં જ રહેતા કાર ચાલક બેફામ રીતે આવી રહ્યો હતો
બેફામ કાર ચાલકે બાળકીના ઘર પાસે ટન મારી બાળકીને કચડી નાખી
બાળકી સ્નેહાનો રડવાનો અવાજ સાંભળી પરિવાર સહિત સોસાયટીના લોકો દોડી આવ્યા
બાળકીને સારવાર અર્થ હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃતક જાહેર કર્યો
બેફામ બનેલા કાર ચાલક નીતિન મિશ્રા ફોન પર વાત કરી કાર ચલાવતો હોવાનો પરિવારનો આરોપ
પરિવારે કાર ચાલક વિરોધ કડક માં કડક કાર્યવાહીની માંગ કરી
ડીંડોલી પોલીસ ઘટના સ્થળે દોડી આવી
પોલીસે કાર ચાલક નીતિન મિશ્રાની ધરપકડ કરી
કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કાર્યવાહી હાથ ધરી..
Udhna, Surat | Jun 26, 2026