Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: અમરેલીમાં યુવક પર હુમલો કરાતા મોત નીપજ્યું, પરિવારજનો દ્વારા સર ટી હોસ્પિટલ PM ખાતે થી પ્રતિક્રિયા આપી

Bhavnagar City, Bhavnagar | Apr 22, 2026
અમરેલીમાં રહેતા યુવાન હોસ્પિટલ ગયો હતો. તે દરમિયાન જમવા બાબતે માથાકૂટ થતા યુવાન પર હુમલો કરાયો હતો. જે હુમલામાં યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે આ બનાવને લઈને પરિવારજનો મૃતદેહને પીએમ અર્થે ભાવનગર ખાતે લાવ્યા હતા અને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની પોલીસ સમક્ષ માંગ કરી હતી.

MORE NEWS

No related stories for this location.