સાવલી: મંજુસર GIDCમાં આવેલ શ્રીજી એગ કેમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
બ્રેકિંગ વડોદરા/સાવલી સાવલી તાલુકાના મંજુસર જીઆઇડીસી માં આવેલ શ્રીજી એગ કેમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ.. સંપૂર્ણ ગોડાઉન આગ ના હવાલે .. પ્રાથમિક માહિતી પ્રમાણે શ્રીજી એગ કેમ કંપની વિવિધ પ્રકારની પેસ્ટીસાઈડ અને જંતુનાશક દવા બનાવતી હોવાનું જાણવા મળી રહ્યું છે આગના પગલે કોઈ જાનહાની નહીં ખૂબ જ મોટી સંખ્યામાં નુ