રાજકોટ: 15 વર્ષ બાદ આવાસોની ફાળવણી ભાજપ સરકાર જશ ખાટવા માટે કરે છે : વિપક્ષ નેતા વશરામ સાગઠીયા
Rajkot, Rajkot | Oct 23, 2025 મનપા દ્વારા આવા સોની ફાળવણી અંગે કરાયેલ જાહેરાતના અનુસંધાને આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ કોંગ્રેસ નેતા વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે,આ આવાસો 15 વર્ષ પહેલા કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવ્યા હતા. તે સમયે કોંગ્રેસ દ્વારા આ આવાસોની ફાળવણીનું સૂચન કરવામાં આવ્યું હતું.પરંતુ,હવે 15 વર્ષ બાદ આ આવાસોની ફાળવણી કરીને ભાજપ સરકાર જશ ખાટવા માંગે છે.