વેરાવળ શહેર: સુંદરપરા ટોલનાકા વિવાદ: ટ્રાન્સપોર્ટર જગમાલ વાળાની પ્રેસ કોન્ફરન્સ
Veraval City, Gir Somnath | Oct 2, 2026
સોમનાથ-ઉના હાઈવે પર ટોલ આપ્યા વગર ટ્રકો નીકળી જવાના મામલે નોંધાયેલી ફરિયાદ બાદ, શિવમ ટ્રાન્સપોર્ટના જગમાલ વાળાએ વેરાવળ ખાતે પત્રકાર પરિષદ યોજીને સમગ્ર ઘટના અંગે માહિતી આપી છે.