Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: મહાનગર પાલિકા કચેરી ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને સાધરણ સભા યોજાઈ

Bhavnagar City, Bhavnagar | Jun 30, 2026
ભાવનગર મહાનગર પાલિકા કચેરી ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને સાધરણ સભા યોજાઈ હતી. જેમાં પ્રથમ વંદે માતરમ થી શરૂઆત કરાઈ હતી. અને ત્યાર બાદ પ્રશ્નોતરી અને એજન્ડાઓ પર રજુ કરાયા હતા. જેના પર ચર્ચા કરવાંમાં આવી હતી. આ સાધરણ સભામાં મેયર, સહિતના નાગરસેવકો અને કમિશનર સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

MORE NEWS

No related stories for this location.