કડી: કડી શહેરની સુજાતપુરા રોડ પર આવેલ મીલની ચાલીમાં રહેતા યુવકે અમદાવાદ થી કટોસણ રોડ જતી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત લીધો
Kadi, Mahesana | Sep 26, 2025 આજ રોજ 26 સપ્ટેમ્બર ના સવારે કડી શહેરના સુજાતપુરા રોડ ઉપર આવેલ મિલની ચાલીમાં રહેતા ઠાકોર મહેન્દ્રજી પ્રેહલાદજી એ સુજાતપુરા રોડ પર આવેલ લવ કુશ સોસાયટી ની પાછળ રેલ્વે ટ્રેક પર આઓઘતા પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ન8 જ બાદમાં રેલવે પોલીસ અને જાણ થતા રેલવે પોલીસ પણ તેટ્રાય હતી અને કડી પોલીસને જાણ કરતા કડી પોલીસ પણ ઘટના પહોંચી હતી પોલીસે મૃતદેહ કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે કડીની સરકારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.