Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તારાપુર: મોરજ રોડ પર શિવ આર્કેડ શોપિંગ સેન્ટરના કેટલાક દુકાનદારોની દ્વારા મુખ્ય રસ્તા પર પથ્થરો મૂકી દેતા વાહનચાલકો પરેશાન

Tarapur, Anand | May 17, 2026
તારાપુરના મોરજ રોડ પર આવેલ “શિવ આર્કેડ” શોપિંગ સેન્ટરના કેટલાક દુકાનદારો હવે કાયદા અને જાહેર હિતની સીમા ભૂલી બેહદ દાદાગીરી પર ઉતરી આવ્યા હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે. મુખ્ય માર્ગની ખુલ્લી જગ્યામાં મસમોટા પથ્થરો અને સિમેન્ટ બ્લોક મૂકી સામાન્ય જનતા તથા વાહનચાલકોને વાહન પાર્ક ન કરવા દેવાની મનસ્વી હરકતો સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.નગરપાલિકા તાત્કાલિક સ્થળ પર તપાસ કરી ગેરકાયદેસર સેડ, પથ્થરો અને અવરોધો દૂર કરાવવા માંગ પ્રબળ બની છે.
તારાપુર: મોરજ રોડ પર શિવ આર્કેડ શોપિંગ સેન્ટરના કેટલાક દુકાનદારોની દ્વારા મુખ્ય રસ્તા પર પથ્થરો મૂકી દેતા વાહનચાલકો પરેશાન - Tarapur News