ગોધરા: ચૂંટણીના આખરી કલાકોમાં પંચમહાલ જિલ્લામાંથી ભામૈયા માં મતદાન જાગૃતિનો વધુ એક કિસ્સો સામે આવ્યો
ચૂંટણીના આખરી કલાકોમાં પંચમહાલ જિલ્લામાંથી ભામૈયા માં મતદાન જાગૃતિનો વધુ એક કિસ્સો સામે આવ્યો,લગ્ન પહેલાની જનોઈ વિધિ છોડી 'પુષ્પા ' સ્ટાઈલમાં મતદાન કરવા પહોંચ્યો વરરાજા,જેણે આખા જિલ્લામાં ચર્ચા જગાવી છે. લગ્નના પવિત્ર મુહૂર્ત વચ્ચે પણ એક વરરાજાએ પોતાની નૈતિક ફરજને પ્રથમ અગ્રતા આપી છે.વરરાજા ચાલુ જનોઈ બળવા વિધિમાંથી ઊભા થઈ, લગ્ન મંડપનો ત્ય