આણંદ: વાસદ નજીક ગેસ સ્ટેશન પાસેથી ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Anand, Anand | Oct 15, 2025 આણંદ LCB પોલીસે વાસદ નજીક ગેસ સ્ટેશન પાસેથી એક ટ્રક ને ઉભી રાખી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે ભવાનીસિંહ ડુંગરસિંહ રાવત રહે. પીથાખેડા પંચાયત, કોટકીરાના તા.રાયપુર જી.બયાવર,રાજસ્થાન અને વિજયસિંહ દોલતસિંહ રાવત (તાલ સમિતિ, દેવગઢ,જી. રાજસમદ.રાજસ્થાન ને ઝડપી પાડયા હતા.