મહુધા: પી.એમ.શ્રી કુમાર શાળા ખાતે ફોરેસ્ટ રેન્જ મહુધા દ્વારા વન્યજીવ સપ્તાહની ઉજવણી ના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનું આયોજન
Mahudha, Kheda | Oct 4, 2025 મહુધા પી.એમ.શ્રી કુમાર શાળા ખાતે ફોરેસ્ટ રેન્જ મહુધા દ્વારા વન્યજીવ સપ્તાહની ઉજવણી ના ભાગરૂપે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.*મહુધા પી.એમ.શ્રી કુમારશાળા ખાતે સામાજિક વનીકરણ રેન્જ મહુધા દ્વારા વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી. તારીખ ૨ ઓક્ટોબર થી 8 ઓક્ટોબર વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી ના ભાગરૂપે આજરોજ મહુધા પી.એમ. શ્રી કુમાર શાળા ખાતે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.