દસ્ક્રોઈ: અમદાવાદના રિલીફ રોડ પર લુખ્ખાઓ બેફામ થયા,CCTV આવ્યા સામે
અમદાવાદના રિલીફ રોડ પર લુખ્ખાઓ બેફામ થયા મોબાઇલ રીપેરિંગની દુકાનમાં લુખ્ખાઓએ મચાવ્યો આતંક ગઇકાલે રાત્રે દુકાનમાં ઘૂસીને વેપારીને કહ્યા અપશબ્દો છોટુ ઉર્ફે નિતેશ મડતા અવાર નવાર દાદાગીરી કરતો હોવાનો આક્ષેપ દુકાન માં સમાન ફેંકીને વેપારીને અપશબ્દો કહ્યા હોવા CCTV આવ્યા સામે કાલુપુર પોલીસે અરજી લઈને શરૂ કરી તપાસ લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની વેપારીઓની માંગ