બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં તેની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે અને ગણતરી તબક્કો 14 ડિસેમ્બર સુધી ચાલશે તેવું જિલ્લા કલેકટરની બેઠકમાં જણાવાયું છે.
વડગામ: જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ફેરફાર કરાયો, ગણતરી તબ્બકો 14 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. - Vadgam News