ઘોઘા: ઘોઘા તાબેના કોળિયાક ગામે એક બોલેરો ગાડી ઉપ્પર વૃક્ષ થયું ધરાસાય
ઘોઘા તાબેના કોળિયાક ગામે એક બોલેરો ગાડી ઉપ્પર વૃક્ષ થયું ધરાસાય આજરોજ તા.30/9/25 ના રોજ મળતી વિગતો અનુસાર લાખણકા તરફથી ભાવનગર તરફ જઈ રહેલ એક ચાલુ બોલેરો ગાડી ઉપર વૃક્ષ થયું ધરાસાય ચાલુ વરસાદે ભારે પવન ફૂંકાતા કોળિયાક SBI ATM પાસે બોલેરો ગાડી ઉપર વૃક્ષ પડતા સત નસીબે મોટી જાન હાની ટળી આ બનાવ બનતા મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા અને બોલેરો ગાડીમા સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા