દસ્ક્રોઈ: પૂર્વ અમદાવાદમાં રિક્ષા ગેંગ બેફામ,નારોલ અને ઇસનપુરમાં 3 પેસેન્જર પાસેથી ₹66 હજારની રોકડ સેરવી લીધી
પૂર્વ અમદાવાદમાં રિક્ષા ગેંગ બેફામ:નારોલ અને ઇસનપુરમાં 3 પેસેન્જર પાસેથી ₹66 હજારની રોકડ સેરવી લીધી પૂર્વ અમદાવાદમાં ગીતામંદિર અને કાલુપુર તરફથી આવતા મુસાફરોને ટાર્ગેટ કરતી લૂંટારું રિક્ષા ગેંગ ફરી સક્રિય થતાં નારોલ અને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં કુલ રૂ. 66 હજારની ચોરીના ત્રણ અલગ-અલગ ગુના નોંધાયા છે. પેસેન્જરના સ્વાંગમાં અગાઉથી ગોઠવાયેલા સાગરીતો ભોગ બનનારને આગળ ડ્રાઇવરની સીટ પર બેસાડી વાતોમાં પરોવી કે ધક્કામુક્કી કરી નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડ રકમ..