ઉપલેટા: પાનેલી ગામે થયેલ ચોરી કેસમાં નોંધાયેલ પોલીસ ફરિયાદ બાદ પોલીસ ટીમ દ્વારા ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી તપાસ શરૂ કરવામાં આવી
Upleta, Rajkot | Sep 30, 2025 ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે ગત દિવસે રાત્રિના મકાનમાંથી રોકડ રકમ ની ચોરી થઈ હોવાની ઘટના બની હતી જેમાં આ ઘટનાને લઈને ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાયેલ જે બાદ ભાયાવદર પોલીસ ટીમ દ્વારા ચોરી અંગેની નોંધ થયેલ પોલીસ ફરિયાદ અંતર્ગત ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.