ગોધરા: વિશ્વકર્માચોક સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કારોબારી બેઠક અને સેન્સ પ્રક્રિયા હાથ
ગોધરા વિશ્વકર્મા ચોક સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કારોબારી બેઠક અને સેન્સ પ્રક્રિયા યોજાઈ. બેઠકમાં પ્રદેશ ઉપપ્રમુખ અશોક પંજાબી ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં હોદ્દેદારો જોડાયા હતા. નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા થઈ. ગોધરા નગરપાલિકાની 44 બેઠકો માટે કોંગ્રેસ હજુ અવઢવમાં હોવાનું સામે આવ્યું છે. બેઠક બાદ સેન્સ પ્રક્રિયામાં સૂચનો લેવામાં આવ્યા. અંતિમ નિર્ણય બાદ આગ