Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગોધરા: ગોધરામાં રાજકીય અચરજ! 22 અપક્ષોના તોફાની જંગ વચ્ચે પતિ-પત્નીની જોડીએ બાજી મારી

Godhra, Panch Mahals | Apr 28, 2026
ગોધરામાં રાજકીય અચરજ! 22 અપક્ષોના તોફાની જંગ વચ્ચે પતિ-પત્નીની જોડીએ બાજી મારી ગોધરા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં એક અત્યંત રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. વોર્ડ નંબર 9 માં યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવારોની ભરમાર વચ્ચે રાજકીય ગણિતો ઉલટાઈ ગયા છે. ગોધરા નગરપાલિકાનો વોર્ડ નંબર 9 ચૂંટણી બાદ સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો છે. આ વોર્ડમાં રાજકીય સમીકરણો એટલા જટિલ હતા કે અહીં જીત મેળવવી કોઈ પડકારથી કમ નહોતી. આ વોર્ડમાં કુલ 22 જેટલા ઉમેદવારો મેદાનમાં હતા.

MORE NEWS