ગોધરા: ડૉ શ્યામાપ્રસાદ મુખર્જીની 125 મી જ્યંતી નિમિતે જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જિલ્લા કાર્યકર્તા સંમેલન યોજાયું.
પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની 125મી જયંતી નિમિત્તે જિલ્લા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ, મોરવા હડફ ધારાસભ્ય અને મોટી સંખ્યામાં પદાધિકારીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રભારીએ ડૉ. મુખર્જીના સંસ્મરણો વાગોળી કાર્યકરોને સંગઠનમાં યોગદાન આપવા જણાવ્યું હતું. મુખ્ય વક્તા અને ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તથા વડોદરાના સાંસદ હેમાંગભાઈએ ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના જીવન