મહુધા: વિકાસ સપ્તાહ અંતર્ગત મહુધા 22 ગામ પાટીદાર સમાજ વાડી ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો
Mahudha, Kheda | Oct 15, 2025 મહુધા ૨૨ ગામ પાટીદાર સમાજ વાડી ખાતે કૃષિ_વિકાસ_દિન_૨૦૨૫ અને રવિ_કૃષિ_મહોત્સવ યોજાયો આ પ્રસંગે ખેતીવાડી, બાગાયત, પશુપાલન અને આત્મા પ્રોજેક્ટ ના લાભાર્થીઓ ને વિવિધ યોજનામા સહાય પત્રકનું વિતરણ કરવામાં આવ્યું...આ પ્રસંગે ખેડૂતો ને નવીનલક્ષી માહિતી મળે તે માટે કૃષિ પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટી માંથી આવેલ કૃષિ વિજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું.