ઠાસરા: સેવાલિયા મહીસાગર બ્રિજ આખરે ચાર માસ બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો.
Thasra, Kheda | Oct 17, 2025 તમારી દયા ખેડા પંચમહાલ અને વડોદરા જિલ્લાની જોડતો દાહોદ અને મધ્યપ્રદેશ સભા નું નેશનલ હાઈવે પરનું સેવાલિયા મહીસાગર બ્રિજ રીપેરીંગ માટે બે માસ માટે બંધ કરવામાં આવ્યો હતો જો કે ચાર માસ જેટલો સમય વીત્યો હોવા છતાં પણ આ બ્રિજ વાહન વ્યવહાર માટે શરૂ નહીં કરવામાં આવતા સ્થાનિકો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે આખરે ચાર માસ બાદ સેવાલિયા મહીસાગર શુક્રવારથી વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો છે.