ભાવનગર શહેર: મહાનગરપાલિકા ની ટીમે આંગણવાડી કેન્દ્રની સામે જ મસમોટો જોખમી ખાડો ખોદી નાખ્યો
Bhavnagar City, Bhavnagar | Apr 8, 2026
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા પિલ ગાર્ડન પાસેના આંગણવાડી કેન્દ્રમાં બરોબર આંગણવાડી ની સામે જ મહાનગરપાલિકા દ્વારા કોઈ કારણસર મોટો ખાડો ખોદી નાખવામાં આવ્યો છે, જ્યાં નાના બાળકો અભ્યાસ માટે આવતા હોય છે અને બાળકો મેદાનમાં રમતા હોય ત્યારે ખાડામાં પડી જવાથી અકસ્માતમો ભય ફેલાઈ રહ્યો છે, ત્યારે બેજવાબદાર તંત્ર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.