અમદાવાદ શહેર: અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી: સરખેજમાં જીગ્નેશ મેવાણીના ભાજપ પર તીખા પ્રહાર!
અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી: સરખેજમાં જીગ્નેશ મેવાણીના ભાજપ પર તીખા પ્રહાર! મેવાણીએ શિક્ષણના મુદ્દે વાત કરતા જણાવ્યું કે કોંગ્રેસ આવશે તો ISRO, IIT અને IIM જેવી સંસ્થાઓનો વિકાસ થશે, જ્યારે ભાજપ પર નિશાન સાધતા 'એપ્સટિન ફાઈલ'નો ઉલ્લેખ કરી વિવાદ છેડ્યો છે. ત્યારે તીખા આજરોજ તારીખ 20 ના 11 વાયને આસપાસ તીખા પ્રહારો કર્યા હતા....