નખત્રાણામાં જુગાર રમતા સાત ઝડપાયા, રોકડા 11,800 જપ્ત .પોલીસે આઈશા મીઠુ કોલીનાં રહેણાક મકાનમાં કાર્યવાહી કરી હતી. આરોપીઓ મગન મીઠુ કોલી, ધીરજ ધનજી લોંચા, ઈબ્રાહીમ ઉમર જાગોરા, તુફાઈલ મામદ પઠાણ, ધનજી લધા કોલી, મયૂરગર પ્રવીણગર ગોસ્વામી, કરીમ આધમ કુંભારને પોલીસે આંગણામાં ધાણીપાસા વડે જુગાર રમતા પકડી પાડયા હતા. પડમાંથી રોકડા રૂા.11,800, ચાર મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો હતો. વિગત સાત વાગ્યે મળી હતી