Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ગોધરા: જુના કાળીબેલ ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને આગામી ચૂંટણી સંદર્ભે બેઠક યોજાઈ

Godhra, Panch Mahals | Apr 19, 2026
આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા સંગઠનને મજબૂત કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જે અંતર્ગત આજે જુના કાળીબેલ ખાતે ધારાસભ્ય નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જુના કાળીબેલ ખાતે આયોજિત આ બેઠકમાં ધારાસભ્ય નિમિષાબેન સુથાર સાથે મંડળ પ્રમુખ ભરતભાઈ પટેલ, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

MORE NEWS