લખપત: જમ્મુ કાશ્મીરના બે ઇસમ લક્કીનાળા પહોચ્યા, એજન્સીઓ હાઈ એલર્ટ
Lakhpat, Kutch | Jan 25, 2026 એસઓજીના પીએસઆઈ પી.સી.શીંગરખીયાએ નારાયણ સરોવર પોલીસ મથકે જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાના અતોલી ગામના આરોપી જાવેદઈકબાલ મોહમદઅસરફ શેખ અને મહોંમદમુસ્તાક હસનદીન રેસી સામે ગુનો નોંધાવ્યો છે. બન્ને આરોપી અલગ-અલગ ટ્રસ્ટોમાં નોકરી કરે છે અને આ ટ્રસ્ટો બાળકોના શિક્ષણની પ્રવૃતિ સાથે જોડાયેલા છે.