Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: એસટી ડિવિઝન ભાવનગર દ્વારા સંચાલન અને આવકની દ્રષ્ટિએ નિગમમાં પ્રથમ સ્થાન મેળવવું કચેરી ખાતેથી માહિતી અપાઈ

Bhavnagar City, Bhavnagar | May 6, 2026
ભાવનગર એસટી ડિવિઝને આવકની દ્રષ્ટિએ નિગમમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભાવનગર એસટી ડિવિઝન દ્વારા ઓનલાઇન રિઝર્વેશનમાં 3,69,14,000 આવક પ્રાપ્ત કરી છે. જ્યારે બસ સંચાલનમાં 13,26,45,000 ની આવક પ્રાપ્ત થઈ છે. જેને લઇને નિગમમાં ભાવનગરે પ્રથમ સ્થાન મેળવ્યું છે.

MORE NEWS

No related stories for this location.