વલસાડ જિલ્લામાં શિક્ષણ વિભાગના જાહેરનામનો ભંગ
ભારે વરસાદને લઈ શિક્ષણ વિભાગ દ્રારા આજે જિલ્લા તમામ શાળાઓમાં અપાઈ હતી રજા
તમે છતાં વલસાડના વશિયરના માણેક બાગ ખાતે આવેલ શાળા ચાલુ રખાઈ
શ્રી સરસ્વતી વિધ્યા મંદિર પ્રાથમિક શાળાના 84 જેટલા વિદ્યાર્થીઓને બોલાવાયા હતા શાળાએ
સમગ્ર મામલે શાળાના ટ્રસ્ટીઓ દ્રારા અધિકારીઓને જાણ કરાઈ હોવાનું મીડિયાના કેમેરા સામે રટણ
વરસાદ વધુ ન હોવા થી વિધાર્થીઓને બોલાવાયા : ટ્રસ્ટી
શિક્ષણ વિભાગ દ્રારા રજા અપાઈ છતાં શાળા ચાલુ રખાતા અનેક સવાલો ઉઠ્યા
Valsad, Valsad | Jul 31, 2026