ભાવનગર શહેર: શહેર ભાજપ કાર્યાલય ખાતે મેયર, ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી અંગે સેન્સ પ્રક્રિયા યોજાઈ
Bhavnagar City, Bhavnagar | May 2, 2026
ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાય હતી. ભાવનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની 44 સીટ સાથે સત્તા મેળવી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના મેયર, ચેરમેન સહિતના હોદ્દેદારોની વરણી અંગે સેન્સર પ્રક્રિયા યોજાય હતી. જેમાં હોદ્દેદારો અને આગેવાનો જોડાયા હતા.