Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

મહુવા: ઉમરા સબ સેન્ટર-2 પરથી 25 વર્ષીય યુવતી ગુમ,પોલીસે શોધખોળના ચક્રો ગતિમાન કર્યા.

Mahuva, Surat | Feb 17, 2026
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બામણવેલ ગામના 25 વર્ષીય ઉર્વશીબેન ભાસ્કરભાઈ પટેલ ઉમરા સબ સેન્ટર-2 પરથી ગુમ થયા છે. તેઓ 9 ફેબ્રુઆરી, 2026 ના રોજ પોતાની નોકરી પરથી ગુમ થયા હતા, જે અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે મહુવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.