અમદાવાદ શહેર: વટવામાં 34 વર્ષ પહેલા થયેલી હત્યામાં મોટો ખુલાસો,ફરજાનાની હત્યા કરી દાટી દેવામાં આવી હોવાની વિગતો મળી
વટવામાં 34 વર્ષ પહેલા થયેલી હત્યામાં મોટો ખુલાસો ફરજાનાની હત્યા કરી દાટી દેવામાં આવી હોવાની વિગતો મળી હતી માહિતી કન્ફર્મ થતા ખોદકામ કરવામાં આવ્યું ફરજાનાના ભાઈ અને બહેનના DNA લેવામાં આવ્યા હતા અને તે FSL રિપોર્ટમાં મેચ થયા છે હાલ ફરજાનાના પતિ સમસુદ્દીન અને તેના ભાઈ ઈકબાલ ખેડાવાલાની ધરપકડ કરવામાં આવી છે અન્ય આરોપી સાલિયા બીબી અને અબ્દુલ કરીમનું મૃત્યુ થયા છે