Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: લાતી બજાર વિસ્તારના આવેલા ગોડાઉનમાં આગ લાગી, ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી

Bhavnagar City, Bhavnagar | Apr 19, 2026
ભાવનગર શહેરના લાતી બજાર વિસ્તારમાં આગની ઘટના બની હતી. લાતી બજાર વિસ્તારમાં એક ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. જે ઘટનાને લઇ લોકોના ટોળાં એકઠા થયા હતા. જે બનાવ અંગે ફાયર ટીમને જાણ કરાતા પાણી છાંટી કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરાયા હતા.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: લાતી બજાર વિસ્તારના આવેલા ગોડાઉનમાં આગ લાગી, ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી - Bhavnagar City News